________________ (20) મૂઈમ તિર્થ વ્યંતરને ભૂવનપતિમાં જાય છે, વિષ ભરે ક્ષણ કરવું, અગ્નિમાં બળી મરવું કુવામાં પડવું, બાળક ખાવ અને સુધા ષા વિગેરે સહન કરીને અરવું ઈત્યાદિ પ્રકારે મરણ પામેલા વ્યંતરમાં જાય છે, બાળ તપ કરનારા તેમજ અત્યંત ક્રોધી અસુર કુમારમાં જાય છે, તાપસ તષિમાં જાય છે, પરિવ્રાજકે પાંચમા બ્રહ્મદેવ લેક સુધી જાય છે, પંચેંદ્રિતિયેચ આડમાં સહસારવ લેક સુધી જાય છે, શ્રાવકે બારમા અચુત દેવ લેક સુધી જાય છે, યતિલિંગી મિથ્યાદ્રષ્ટિ નવમા ગ્રેવેયક સુધી જાય છે, (જિનવચનને સદેહે નહિ તેને મિથ્યાદ્રષ્ટિ જાણો, કહ્યું છે કે સૂત્રમાં કહેલું એક પદ કે એક અક્ષર ને રૂચે ને બાકીનો બધો ભાગ ફચે તો પણ તેને જમાળી ની જેમ મિથ્યા દ્રષ્ટિ જાણો. જમાળીનું દ્રષ્ટાંત પિતાની બુદ્ધિથી જાણી લેવું), છદ્મસ્થ સાધુ રાયે સિદ્ધ વિમાન સુધી જાય છે અને કેવળજ્ઞાની સિદ્ધિ પદને પામે છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ ગંતિ સમજવી. જધન્યથી શ્રાવકને સાધુ * 'કેવળી ભગવંત આ પ્રમાણે ઉપદેશ આપે છે તેટલાઆ પ્રસંગોપાત શ્રેણીએ પુછ્યું -ઇ મારી શી ગતિ થશે ?' કેવળી મુનિએ જવાબ આપ્યો “તું વ્યતર જાતિમાં યક્ષ 'ધઈશ અને તારી પત્ની અક્ષિણી થશે.” શ્રેણીએ કહ્યું- હે ભગતવ, મેં સમ્યક પ્રકારે ધર્મરાધન કર્યું છે તેનું શું મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust