________________ - 1). વર્ણન કરતી હતી ત્યારે મેં કહ્યું " શુ કેઈ મારા પતિ સમાન છે? કોઈ નથી, કે જેની ઈંદ્ર તે સ્તુતિ કરે છે અને દેવતાએ જેને આકાશગામિની વિદ્યા આપી છે જેના પ્રભાવથી તે આજે અષ્ટાપદ તીર્થ જુહારવા ગયા છે. ? એટલે મેં કહ્યું હતું. બીજું વિશેષ કાંઈ બેલી નહેાતી. . . પછી શ્રેષ્ઠીએ પિતાની સરેવરા પડી ગયા વિગેરે સર્વ હકીકત કહી. - તે સુખે સુખે કાળ નિર્ગમન કરતા હતા, એવામાં બર્ભસમય પૂર્ણ થવાથી શ્રીમતીએ પુત્રને જન્મ આ, તે અતિ રૂપવંત હેવાથી તેનું નામ લક્ષ્મી પાડવામાં આવ્યું. અનુક્રમે માતપિતાથી પોષાતી તે આઠ વર્ષની થઇ. અન્યદા કેવળી શ્રીધર્મધેષ મુનિ ત્યાં પધા, શ્રેષ્ઠ પોતાની પત્ની તથા પુત્રી સહિત વંદન કરવાને . દશનામાં કેવળી મહારાજે કલ્યાણના ભુવનરૂપ ધર્મ પ્રકાશે. તેમણે કહ્યું - ધર્મી ઉત્તમરૂપ તથા અદ્ધિ પ્રાપ્ત થાય છે, ધર્મ અનુષ્ય તથા દેવતા વિગેરેની સર્વ ઇચ્છાઓ પૂરી કરે છે અને ધર્મથી પ્રાણી મેલનું સુખ મેળવે છે; માટે દરેક પ્રાણી એ ધર્મ આચરણ કરવું. 7 ધર્મના પ્રભાવથી જીવને *માનિક વિગેરે દેવની ગતિ પ્રાપ્ત થાય છે. દેવાતા આશ્રી છે. આ પ્રમાણે સ્થિતિ છે... ... . ગુગળીઓએ ઇશાન રવ લેક સુધી જાય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust