________________ (18) પ્રાપ્ત થયું છે; મને પણ તે જ પ્રમાણે ષમાસી કિયા થયેલા છે તેથી આજે તે બધું મોકળું સમજે.” એમ કહી -હસતાં હસતાં તેણીએ તેના માથામાં તેલ નાંખ્યું. તેણે નેહથી સહન કર્યું, પછી સ્નાન કરીને જન કર્યું. શ્રીમતીને ઈછાનુસાર કરવા દીધું. જન પછી શ્રીમતીએ પેતાને હાથે તાંબુળ આપ્યું. તે વખતે પણ " આજે પર્વતિથિ છે ' એમ બોલતાં બોલતાં નેહથી તેણે ગ્રહણ કર્યું. વળી બે- चूर्णमानीयता नूर्ण, पूर्ण चंद्र निभानने / : सीदति स्वर्णवनि, पर्णान्याकर्ण लाचने // “હે પૂર્ણચંદ્ર સમાન મુખવાળી! ઉતાવળે (પા. રીનું) ચૂર્ણ લાવ. કારણકે હે કર્ણપત દીઘેલોચનવાળી! સ્વર્ણ સરખા વર્ણવાળાં પાન પીડાય છે, - શ્રીમતીએ તે આપ્યું. આ પ્રમાણે પર્વતિથિ સંબંધી સર્વ નિયમને તેણે ભંગ કર્યો. તેજ દિવસે શ્રીમતીએ ગર્ભ ધારણ કર્યો. . . 2 પછી શ્રેષ્ઠીએ શ્રીમતીને પિતાની વિદ્યાની વાત ત્રીજા - માણસને કહેવાનું કારણ પૂછ્યું. એટલે તેણીએ જવાબ પિતાના પતિની દેવપૂજા વિગેરે પુષ્પકરણનું મારી પાસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust