________________ II (17). ધિર. ગયા અને પુંડરીકની સ્ત્રીના દેખતાં તેને (પુંડરીક) પકડીને ચાલવા લાગ્યા. તે વખતે “પ્રાણ કંઠે આવ્યા છે તોપણ સ્ત્રીને ગુહ્ય વાત કહેવી નહિ” વિગેરે મતલબવાળે લેક' પુંડરીક છે . ગરૂડે તે જ વખતે તે લોક પિ તાની પાંખ રૂ૫ ભીતપર લખાવીને તેની પાસેથી શીખી ; લીધો. તે જોઇને પછી પુંડરીકની પત્નીએ કહ્યું - " ધિ કાર છે તમને કે ગુરૂને હુણે છે, તે સાંભળી ગરૂડે પંડરીકને છોડી દીધો, એટલે તે સ્ત્રીભર્ત સ્વસ્થ થયાં. આ પ્રમાણે અનેક પ્રકારના વિચાર કરતા તે શ્રેષ્ઠી મહાકષ્ટ વડે છ મહિને અષ્ટમીને દિવસે સાંજરે પેતાને ઘેર પહોંચ્યો. તેને આવેલ જોઈ સર્વે ખુશી થયા અને તેનું સન્માન તથા સેવાભક્તિ કરવા લાગ્યા. પછી તેની સ્ત્રી શ્રીમતી તેને સ્નાન કરાવવા ઉઠી, એટલે તેણે કહ્યું44 આજે અષ્ટમી છે. >> શ્રીમતીએ હસતાં હસતાં કહ્યું આટલા દિવસ સુધી વાળ સાફ ન કરવાથી મસ્તકે જટાજૂટ થયેલ છે તેથી અને આખું શરીર ધૂળ વિગેરેથી વ્યાપ્ત થયેલું છે તેથી છ માસનું તાપસવ્રત તો તમને અનાયાસે 1 स्त्रीणांगुह्यं न वक्तव्यं प्राणेः कंटगतैरपि // नीयते पक्षिराजेन पुंडरीको यथा फणी / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust