________________ (16) * વળી કહ્યું છે કે. . दुर्जनानां नरेद्राणां, नारीणां बिलसझनां / . विश्वासो नैव कर्तव्यो, कुगुरूणां विवेकिना // “જનને, રાજાનો, નારીનો, બિલમાં રહેનારા સપદિ પ્રાણીઓને અને કુગુરૂનો વિવેકી પુરૂષોએ વિધા - રસ કરવો નહિ.2 . અગરજો કે પ્રાણ કંઠે આવ્યા હોય તો પણ સ્ત્રીને કદીપણ ગુપ્ત વાત કહેવી નહિ; જેમ કરવાથી (સીને ગુપ્ત કહેવાથી ) પુંડરીક નામના સપેને ગરૂડે પ્રાણુત પીડા કરી. તે કથા નીચે પ્રમાણે છે. ગરૂડથી ભીતિ પામેલો પુંડરીક નામનો એક સર્ષ કેઈ નાના ગામડામાં વિપ્રનો વિષ ધારણ કરી, એક સ્ત્રી પરણી છોકરાઓને ભણાવતો તો પિતાનું આયુષ્ય માળતો હતો. એકદા પિતાની પત્નીને સ્નેહને લીધે તે વાત (પોતે સર્ષ છે અને વિપ્ર વેષ ધારણ કરેલ છે ) તેણે કહી. તેણે “અહે! હું તો પુંડરીક નાંગની પત્ની છું ? એમ બેલતી પાણી ભરનારીઓની સાથે આનંદથી તે વાત કરવા લાગી, ગરૂડ કે જે પુંડરીકને શેધતો ફરતો હતો તે પુંડરીક નાગનું વૃત્તાંત સાંભળીને જે સ્ત્રી તે વાત કરતી હતી તેનાજ ઘડા ઉપર ચકલાના વિષે બેસી તેને 1. બિલ શબ્દ ગુફા પણ સમજવી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust