________________ (15) . શિવાય ત્રીજાને ખબર પડી જોઈએ નહિ; જો ત્રીજો માણસ તે જાણશે તે તેજ વખત તે વિદ્યા ચાલી જશે, એમ કહી તે દેવ સ્વર્ગમાં ગયો અને શ્રેષ્ઠી પિતાને ઘેર આજે, પછી વિદ્યાના પ્રભાવથી તે શ્રેષ્ઠી અષ્ટાપદ વિગેરે -રના તિર્થની યાત્રા કરવા લાગ્યું. એકદા તેની પત્ની તેનું કારણ પૂછ્યુંત્યારે શ્રેષ્ઠીએ તે વાત કઈ અન્યને. જણાવવી નહિ એમ સે ગન દઈને તે વાત તેને પ્રેમને લીધે દર્શાવી, એકદા ષ્ટાપદ તીર્થની યાત્રા કરી તે શ્રેષ્ઠી પાછા ફરતા હતા તેવામાં તે આકાશમાંથી અચાનકજ નીચે પડયે; પણ ભેય ઉપર નહિ પડતાં સદ્ભાગ્યે એક તળાવમાં પડયો. “અરે આ શું થયું ! મારૂં સારું લાગ્ય કે હું શિલા સાથે અથડાય નહિ ? એમ વિચાર કરતો શ્રેષ્ઠી તળાવમાંથી બહાર આવી પાળ ઉપર વિશ્રાંતિ લેવા બેઠો અને વિચાર કરવા લાગ્યો કે ખરેખર તેણીએ (તેની પત્નીએ) તે વાત અન્યને કહી હશે. કહ્યું છે કે સ્ત્રાપુ ગુહ્યું છે તિરું કુપા રાવપુત્તમ છે , शीघ्रं विस्तारमायांति, प्राज्ञेशास्त्रंतर्थवच // “સ્ત્રીને કહેલી ગુપ્ત વાત, જળમાં નાંખેલું તેલ, સુર - પાત્રને આપેલું ઉત્તમ દાન અને બુદ્ધિમાને શીખેલું શાસ્ત્ર , શીધ્ર વિસ્તાર પામે છે? P.P. Ac. Gunrataasuri M.S. Jun Gun Aaradhak Trust