________________ ઉર્યું છે ? " ભગવતે કહ્યું-૮ પર્વતિથિને વિષે પ્રથમ તે છતી શક્તિએ પાષધ ઉપવાસ અવશ્ય કરે; અને જે ઉપવાસ કરવાને અશક્ત હોય તેણે યથાશક્તિ બિલ વિગેરે તપશ્ચર્યા યુક્ત પોધ કરવો. તેમ પણ ન થઈ શકે તે બે વખત સાયેક ( પ્રતિક્રમણ ) સર્વ ચિત્ય તથા સાધુ સુનિરાજને વંદન ચાર વખત સમય અને યથાશક્તિ, બાહ્ય-અત્યંત૨ તપ કરવા. વળી સચિત્ત આહાર જવેદ તથા બ્રહ્મચર્ય ધારણ કરવું ઈત્યાદિ ધર્મકૃત્ય કરવાં, તેમજ નહાવું, લુગડાં ધોવાં, માગું ગુંથવું, સ્ત્રી સેવન કરવું, ખાંડવું, પીરસવું, લીંપવું વિગેરેને પર્વદિવસે ત્યાગ કરે. " આ પ્રમાણેનો મુનિ મહારાજનો ઉપદેશ શ્રવણ કરીને તે શ્રેષ્ઠી પર્વતિથિ સંબંધી નિયમે લઇ ઘરે આવે અને ર્મકૃત્ય કરતે સતે રહેવા લાગ્યા એકદા તે શ્રેષ્ઠી અષ્ટમીને દિવસે પિષધ વ્રત ધારણકરી. કિંઇ ખંડિત ઘરમાં કાર્યોત્સર્ગી રહ્યા હતા, તે વખતે તેની નિશ્વળતા માટે સેધ છે તેની પ્રશંસા કરી; તે સાંભળી માણિ ભદ્ર દેવે તે શ્રેષ્ઠી પાસે આવી તેને ચળાવવાનો પ્રયત્ન કર્યા; પણ તે ક્ષેભાયમાન ન થવાથી હર્ષિત થયેલા તે દેવે તેની પાસે નાટક કર્યું. સૂર્યોદયે તેણે કોગે પાર્યો ત્યારે દેવે કહ્યું- " હું સંતુષ્ટ થયે છું માટે કોઈ વર માગે. શ્રેષ્ઠી એ કાંઈ પણ માગ્યું નહિ, તેપણુ દેવે તેને આકાશગામિની વિદ્યા આપી; પરંતુ કહ્યું કે આ વાતની બે માણસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust