________________ . (13) - પિધાધિકારમાં શ્રી ભગવતી સૂલમાં પણ કહ્યું કે“યાં તુંબિઆ નગરીમાં ઘણા પાસક (શ્રાવક)વશે છે, જે અત્યંત દ્રવ્યવાન છે, કાંતિમાન છેનેવિંછા એવા વિપુળ ભવન, આસન, અયન, યાન, વાહનાદિકના સ્વામી છે, જાતિવંત છે, રૂપવંત છે, સત્યવંત છે, યાવત્ ચતુદે, પૂર્ણિમા મે અમાવાસ્યા પ્રતિપૂર્ણ ( ચારે પ્રકારનો ) પારસહ કરતા સતા પાળતા સતા વિચારે છે. >> ઈત્યાદિ, વળી લોકીક શાસ્ત્રમાં પણ કહ્યું છે. चतुर्दश्यामी चैव, अमावास्या च पूर्णिमा / पर्वाण्येतानि राजेंद्र, रविसंक्रातिरेव च // 1 // तैलस्त्रीमांससंभोगी, पर्वस्वतेषु वैपुमान् / विमुत्र भोजनं नाम, नरकं याति वै अतः // 2 // ચુદ્ધિષ્ઠિર પ્રત્યે શ્રીકૃષ્ણ કહે છે કે, હે રાજે! ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા, પૂર્ણિમા અને સૂર્ય સંક્રાતિ એ પર્વે કહ્યું છે. એ પર્વને વિષે તેલ, સ્ત્રી અને માંસને ભેગવનાર મનુષ્ય વિમુત્ર ભેજનનામના નરકમાં જાય છે, જનશાસ્ત્રમાં કહ્યું છે કે -" એકદા પર્વતિશિનું મહાભ્ય સાંભળી શ્રેણિક રાજાએ ભગવતેને પૂછ્યું " હે થ્રિલ- . કયનાથ ! પર્વતિથિને વિષે શું કરવા ગ્ય છે અને શું 1. જે નરકમાં અન્ન ને પાણી તરીકે વિકાને મુજ ખાવાં પડે છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust