________________ (21) એવું ફળ પ્રાપ્ત થશે? કેવળીએ કહ્યું-૮ પર્વતિથિના નિ. યમનો ભંગ કર્યો તે વખતે તમે તેવું આયુષ બાંધ્યું છે, તેથી હવે તે અન્યથા થશે નહિ.” શ્રેષ્ઠી આ પ્રમાણે સાન ભળી પિતાની બહુ પ્રકારે નિંદા કરવા લાગ્યો. મુનિ મહારાજ બેલ્યા “વિષયાસક્ત જીવો મનુષ્ય, તિર્યંચ અથવા મરક ગતિ સંબંધી દુ:ખ પામે છે; તેમજ વિષયરૂપ વિષથી હિત થયેલા જીવોના ધર્મનું ફળ નાશ પામે છે." આ પ્રમાણે સાંભળી શ્રેષ્ઠીની પુત્રી લક્ષ્મીએ દક્ષ ની યાચના કરી. મુનિ બોલ્યા “હે બાળા, તારે હજુ ગાળી કર્મ બાકી છે. તારા માબાપ ભુતરત્ન નામે અટવીને વિષે યં ચક્ષણ થશે, ત્યાં રત્નશેખર નામે નૃપને મંત્રી મતિસાગર આવશે, તે તેને પરણશે. કહ્યું છે કે તિક પરિણપ વર્ષ પૂર્વે શુભ કે અશુભ જેણે જે કર્મ બાંધ્યા હેય, તે સુખ અથવા દુ:ખ રૂપે ઉદય આવતાં તેણે સૈ અવશ્ય જોગવવાં જ પડે છે. આ પ્રેમાણે જ્ઞાની મુનિની થાણું સાંભળી તે ત્રણે પિતાને ઘરે ગયા. અને તે દંપસી ત્યાંથી મૃત્યુ પામીને અમે બંને (યક્ષ-યક્ષિણી) થયાં છીએ અને તે પુત્રને પુત્રવત્સલ્યને નેહને લીધે અમાર રી પાસે લાવીને રાખી છે. માટે હવે તેનું પાણિગ્રહણ કરે. તમારે બંનેને સંગ કેવળ અનુરૂપજ છે; બાકી તો કઈ ઠેકાણે વર યોગ્ય હોય છે તે કન્યા અયોગ્ય હોય છે અને કોઈ ઠેકાણે કન્યા યોગ્ય હોય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust - ..