________________ ( 11 ) અહીં વનમાં રહેલ મંત્રી બીજે દીવસે. પ્રાત:કાળમાંજ પાન કરી તૈયાર થઈ ઉભો હતો અને તે કન્યા ધિ અહે ! બહ સત્યવાનું કાર્ય કરે છે. 2 એમ કહેતી હિતી તેટલામાં તો તે અગ્નિકુંડમાં પડયે; પરંતુ યક્ષના પ્રભાવથી તેના અંગેનું પુરેપુરું રક્ષણ થયું અને પાતાળ - ગૃહમાં એક સિંહાસન ઉપર પોતાને બેઠેલે તેણે જોયે. પછી ત્યાં પક્ષ ને યક્ષણ બંને તેની સમક્ષ પ્રગટ થયા અને પેલી કન્યા તેને અર્પણ કરી. યક્ષે કહ્યું " ઘણા વખ - તથી તમારી રાહ અમે જતાં હતાં તે તમે આજે પ્રાપ્ત થયા છે, માટે આ બાળાને વરે, 22 મંત્રીએ પૂછયું “દેવતાઓને પુત્ર પુત્રીનો અભાવ હોય છે, છતાં તમારે પુરી ક્યાંથી ? " યક્ષે કહ્યું કે મારી - હકીકત સાંભા પૃથ્વીરૂપી સ્ત્રીના કપાળમાં તિલક સમાન તિલકપુર નામના નગારને વિષે બંને પ્રકારે ધનાઢય એક શ્રેષ્ઠી રહેતા હિતો. તેને શ્રીમતી નામે પતિભક્તિવાળી પ્રમદા હતી, અ ન્યા શ્રીજયસિંહ સુરિ ગુરૂ મહારાજ વનને વિષે પધાર્યા છે એવું સાંભળી શ્રેષ્ઠી તેમને વંદન કરવા વનમાં ગયો, વ્યાખ્યાનમાં ગુરુમહારાજે પવંતથિનું નીચે પ્રમાણે વર્ણન કર્યું. પર્વ દિવસને વિષે યથાશક્તિ તપ, ક્રિયા વિગેરે આ 1. પૃથ્વી જાણે કે એક સ્ત્રી હોય તેવું રૂપ તેને આપવામાં આવ્યું છે જે સંસ્કૃતમાં સાધારણ રીતે વારંવાર દશ્ય થાય છે. 2. નામથી અને દ્રવ્યથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust