SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ (10) મંત્રી–ત્યાં જવાને કર્યો માર્ગ છે ? . . કન્યા–આ બળતા અગ્નિકુંડમાં પડવાથી ત્યાં જવાય છે, આ પ્રમાણે સાંભળી મંત્રીએ ત્યાં જવાનો વિચાર કરી, કારણ કે સાહુસવિના કેઈ કાર્ય સિદ્ધ થતું નથી, - સાહસીયાં લચ્છી હવઈ, નહુ કાયર પુસિહ; કaહ ક ચણ કુંડલહ, અંજણ પણ નયણહ ? તે કઈ આરંભીએ, મહિમંડળ વિવસાઓ; જીણે વ્યાપારે શિર ધુણે, હરિહર વિહિ જમરાઓ. 2 સાહસિક પુરજ લમી મળે છે, કાયરને પ્રાપ્ત થતી નથી. જેમકે કાન વિંધાય છે તે તેને કંચનના કુંડિલ આપવામાં આવે છે અને આંખને માત્ર કાજવીજ અપાય છે 1. વળી આ પૃથ્વી પર જમીને એવું કોઈ કાર્ય કરવું જોઈએ કે જે કાર્યના વ્યાપારને જોઈને હરિ, હર, બ્રહ્મા ને જમરાજ સુદ્ધાં આશ્ચર્ય પામીને મસ્તક ધુણાવે, 2, - આ પ્રમાણે વિચાર કરીને મંત્રીએ પોતાની સાથેના માણસને પિતાના ખબર આપવા માટે રાજા પાસે પાછા એકલો. તેણે રાજા પાસે જઈને મંત્રીને વૃત્તાંત જણાછે. રાજા તે સાંભળી મંત્રીનું સ્મરણ કરતે સતે બલ્ય, " હા મંત્રી, તેં તો સત્વ વાપર્યું છે. હવે મારૂં ભાગ્ય કેવું ફળે છે તે જોવાનું છે,' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .
SR No.036480
Book TitleRatnashekhar Ratnavati Katha
Original Sutra AuthorN/A
AuthorJinharshsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1904
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy