________________ ( 8 ) : પાથર્યો છે કે તેમાં જાણ પુરૂષ પડે છે, અને અજાણ પણ પડે છે. અર્થત પંડિત અને મૂર્ખ બધા તે પાસમાં સપડાઈ જાય છે. વળી કહ્યું છે કે - .. संमोहयात मदयति विडंवयंति निर्भर्छयंति रमयंति विषादयति / : एताः प्रविश्य सदयं हृदयं नराणाम् किं किं न वामन यना हि समाचरन्ति / / સ્ત્રીઓ સદય પુરુષના દદયમાં પ્રવેશ કરીને મોહે પમાડે છે, મદ ઉત્પન્ન કરે છે; વિડંબન કરે છે, નિર્ભના કરે છે, રમાડે છે અને વિષાદ પમાડે છે. ખરેખર તેઓ શું શું કરતી નથી ? અર્થાત્ સર્વ કરે છે. ) - આ પ્રમાણે વિચાર કર્યા પછી મતિસાગર મંત્રી રાજાના પ્રાણનું રક્ષણ કરવા માટે સકત માસમાં તેને શોધ લાવવાનું વચન આપી એક સેવકને સાથે લઈને દક્ષિણ દિશા તરફ ચાલ્યો. તે વખતે ખુશી થયેલા રાજાએ તેને આશીર્વાદ આપે - “રસ્તામાં તમારું કલ્યાણ થાઓ, મને તમારે સમાગમ કરીને વહેલે થાઓ અને તમે ઇચ્છિત કાર્ય સિદ્ધ કરો. વળી યોગ્ય વખતે અમારૂ સ્મરણ કરજે. વળી તમને અરિહંતનું મંગળ થાઓ,'રાદ્ધનું મં 1 આ બધા વાકયો દેખાડે છે કે રત્નશેખર રાજા જન * ધર્મ હતો, અગર જો કે તે પ્રથમ દર્શાવ્યું નથી, . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust