________________ TILL TTTTT - “વિષ અને વિષયમાં ઘણે મે તફાવત છે. વિપ તો ખાવાથી જ હણે છે, પણ વિષય તે સ્મરણથી પણ મનુષ્યને નાશ કરે છે. વળી ___ नाम्ना नहि विपं हंति, स्वप्ने दृष्टमपि क्वचित् / स्वप्नेनापिहि नाम्नापि. हंति नारीविषं क्षणात् // વિષ માત્ર નામ લેવાથી કે સ્વપ્નમાં દેખવાથી હણતું નથી, પણ નારીરૂપ વિષ તો સ્વપ્નમાં તેમજ નામ માત્ર લેવાથી પણ મનુષ્યને તત્કાળ હણે છે. ? વળી આ લેકમાં તેનેજ માટે કહ્યું છે કે - किमु कुवलयनत्रा; संतिनो नाकनार्य- .. ત્રિરાતિય તાપ ચાપિ છે ; हृदयतृण कुटीरे दीप्यमाने स्मराग्नावुचितमनुचितं वा वेत्ति कः पंडितोऽपि // ' . શું કમળ સમાન નેત્રવાળી દેવાંગનાએ તેને નહોતી કે જેથી ત્રિદશપતિએ (ઈ.) અહલ્યા તાપસીને સેવી, પરંતુ દદય રૂપી ઝુંપડીમાં કામાગ્નિ પ્રજવલિત થયે સતે . પંડિત પણ ઉચિત કે અનુચિત જાણી શકતો નથી, છે હત્યારા વિધિએ આ સંસારમાં મહિલા રૂપી પાસ એ કે - સંસારે વિદિશા, મારુ પરંવારં बझात जाणमाणा, अयाणमाणावि वझांत / / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust