________________ અટકતી નથી, પણ ચંપક તરૂને જોતાંજ તે અટકી જય છે.' (એટલે કે તે નરષિણી છે, પણ આ નૃપને જોઈને ભ્રમરી જેમ ચંપક તરૂ પાસે અટકી જાય છે, તેમ નરપિણી મટી જશે.) આ પ્રમાણે વાતચીત કરીને તેઓ ઉડી ગયા - રત્નશેખર રાંજતો તેમની વાતચીત સાંભળીને રત્નાવતી કેણ હશે ? એમ વિચાર કરતો તો કામવથી વીંધાઈ ગયો. “અહા ! કામદેવનું કેવું વાંકાપણું છે કે જે સીએરૂપી બાવકે રણસંગ્રામમાં મનુષ્ય, દેવતા અથવા અસુરે ને તરતજ શક્તિહિન કરી નાંખે છે.” રાજ તો તેના દયાનમાં લાગી જઇ યેગીની માફક કાંઈ બોલતો નહતો, શ્વાસ પણ લેતો નહોતે અને હસ્તો નહેાતા. વિશેષ શું કહેવું? પણ જે તેનું ધ્યાન જૈન ધર્મમાં લગાડી દીધું હોય તો મુક્તિ કરતગતજ થાત. કહ્યું છે કે जा दव्ये होइ मइ, अहंवा तरुणीसु रुपवंतांसु / सा जइ जिणवरधम्मे, करयल मझठिया सिद्धि:॥ જે મતિ દ્રવ્ય વિષે હવે, રૂપવંત તરૂણું માંહિ .. તે જિન ધમ રાખતાં, મુક્ત કરેતલ માંહિ 1 - 1. એક પ્રસ્તાવિક દેહામાં કહ્યું છેચંપ તુજ મેં તિન ગુણ, રૂપ, રંગ ઓર વાસ; પણ તુજ મેં અવગુણ , ભ્રમર ન આવે પાસ. 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust