________________ એકદા રશેખર રાજા મંત્રીની સાથે વરસંત તુની લીલા જેવાને વનમાં ગયો. વનની અંદર ચંપક, શિરીપ, મલ્લિકા અને પાટલ વિગેરે પુના મકરંદમાં લંપટ યેલા ઝંકારને કરતા ભમરાએ શ્રાદ્ધમાં જમવાના લેબી દ્વિજની જેવા જણાતા હતા. વળી કેકિલા પોતાના સુંદર સ્વર વડે " હે રાજા, તું સમુદ્રથી વીંટળાએ સમગ્ર પૃથ્વીના સ્વામી છે છતાં શું તારૂ રત્નશેખર એવું નામ ગ્ય છે? 7 એમ કહેતી હોય એવું જણાતું હતું. વનમાં વિવિધ પ્રકારની કીડાઓ કરીને રાજા એક આ વૃક્ષ : નીચે બેઠે. તે વખતે તેણે તે વૃક્ષની શાખાપર બેઠેલા કિન્નશ્યમને જોયું. રાજાને જોઈને કિન્નરી પોતાના પતિને આ પ્રમાણે કહ્યું,- “આપણે રક્તવતી નામની જે કન્યાને જે છે કે જે દ્રષ્ટિને અમૃત વૃષ્ટિ રામાન છે, અને જેણે પિતાના સિભાગ્યની મહત્વતાથી સુર અને અસુરની સુંદરીઓને પણ પરાસ્ત કરી છે; વિશેપતો શું પણ જેનું રૂપ દ્રષ્ટિગોચર થતાં દેવતાઓને સ્વગીય રંભા (અલ્સર) પણ રંભા (કેળ) ની જેવી નિ:સાર લાગે છે; અત્યંત રૂપ તથા અત્યભુત વષવાળી તે નાના પ્રકારના ગુણરૂપી રત્ન ને ધારણ કરવાવાળા પુરૂને જન્મથીજ દોષના રસમૂહવાળા . દેખે છે. એવી તે રનવતી કે નરષિણી છે તો પણ જે તે આ (રત્નશેખર) ને દેખાશે તો જરૂર તેની સાથે લગ્ન કરશે એમ મને લાગે છે. આ પ્રમાણે સાંભળી કિન્નર બોલ્યા " બ્રમરી વનતસ્તે વિષે ભટકતી કોઈ ઠેકાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust