________________ સુદર્શના આકાશતલનું આક્રમણ કોણ કરે છે? નિરંતર વૃદ્ધિ કેણુ પામે છે? અને રાગી સ્ત્રી પુરુષોના દેહને અતિશય કોણ દહે છે–બાળે છે–શોષે છે? સુદર્શનાએ વિચાર કરી તરત જ ઉત્તર આપ્યો કે- વિરા' આકાશનું આક્રમણ કરનાર વિ' સૂર્ય, નિરંતર વૃદ્ધિ પામનાર કોણ? "" “દ્વિસ' રાગી સ્ત્રી પુરુષોનાં શરીરને અતિશય બાળનાર કોણ? વિવિયોગ ભેગું નામ. સુદર્શનાએ જણાવ્યું–પિતાજી! મારા એક સમસ્યાના કાવ્યનો ઉત્તર આપ આપે. बोध्यं दैवं कथं बहुषु वैकः प्रत्ययः कर्मणां / सबोध्यस्तु कथं सदा सुररिपुः किं श्लाध्यते भूभृतां / / किंत्वन्यायवतामहो क्षितिभृतां लोकैः सदा निंद्यते। . व्यस्तन्यस्तसमस्तकंचन ततः शीघ्रं विदित्वोच्यतां // 1 // બુદ્ધિમાન પુત્રીને જોઈ રાજા, ઘણા વખત સુધી વિચારમાં લીન થઈ ગયે. તે વિચારવા લાગ્યું કે, આવી વિચક્ષણ મારી પુત્રીને પતિ કે શું થશે? પુત્રીનાં બુદ્ધિરૂપ અને ગુણાદિના પ્રમાણમાં તેને લાયક પતિ પણ બુદ્ધિમાન, શૂરવીર અને કામમૂર્તિ સમાન હોવો જોઈએ. ' | 0 | SAC Gunnan Jun Gun Aaradhak Thu