________________ સુદર્શન . . પછી ~ જેના દ્વારે આ અ બાંધવામાં આવે, તેના શત્રુની ઋદ્ધિ તેને સ્વાધીન થાય છે, તેવા જાતિવાન આ અ છે. એનાં લક્ષણોમાં આપ તો માહિતગાર જ છે, તથાપિ આ અનાં ચિન્હો-લક્ષણો હું આપની આગળ નિવેદિત કરું છું. ઉત્તમ અ મુખમંડળમાં માંસરહિત હોય છે. અને તેના મુખની નસા જાળ પ્રગટ દેખાય તેવી હોય છે, હૃદય વિશાળ હોય છે. મધ્ય ભાગ પ્રમાણે પટ હોય છે. ભાળ સ્થળ પહોળું હોય છે. કાન નાના હોય છે. આપસમાં કાનનું આંતરૂં થોડું હોય છે. પીઠ પહોળી હોય છે, પાછળ ભાગ પુષ્ટ હોય છે. પાંસળીના ભાગે દુર્બળ (પાતળા) હોય છે. જેમ નિગ્ધ હોય છે. કંધ મનહર હોય છે. કંધ ઉપર શ્યામ અને નિવિડ કેશ હોય છે. ખરાઓ ગેળ હોય છે. વેગ પવન સમાન હોય છે. નેત્રે લાલ હોય છે. દર્પ વિશેષ હોય છે. મસ્તક અને ઉર (સાથળ)ના ભાગમાં દક્ષિણાવર્તે (જમણો ભ્રમર ) હોય છે. આવા અો શત્રુને પરાભવ કરનાર અને યુદ્ધમાં સ્વામીનો વિજય કરાવી આપનાર થાય છે. ઈત્યાદિ અશ્વનાં લક્ષણો સાર્થવાહ રાજાની પાસે કહે છે, એ અવસરે ઉપાધ્યાય પાસે ભણવા મૂકેલી રાજકન્યા સુદર્શના અનેક કળાને અભ્યાસ કરી ઉપાધ્યાય સહિત રાજસભામાં આવી. - P.P.ACGunrainasuri M.S. Jun Gun Aaradhak