________________ ગ્રંથકર્તા યોગનિષ્ટ આ. દેવશ્રી વિજયકેશરસૂરીશ્વરજી ગુરૂદેવની સ્તુતિ * પ૯૬ | હે પાલીયાદના વતની જમ્યા, પાદલિપ્તપુર તીર્થ માંહી, પિતા માધવજી માતા લક્ષ્મીબેન કુલને દીપક અવની માંહીં, શશિતિની જેમ વધે, લાલનપાલનમાં કમી નહીં, દૈવ શ્રેષલે કર્મ હઠીલે, કેશવનું સુખના શક સહી....૧. અનંતના પ્રવાસે ચાલ્યા માતા પિતા એક દિવસના અંતરમહી, સેલ વર્ષને યુવાન એકલે, ચિંતે નિજ આતમમહી, કેઈ નહીં હારું હું નહીં કોઈને, ભીજાણે વૈરાગમાંહી, જીવન સમર્પે સંત નેતા કમલસૂરિજીના ચરણમાંહી.....૨. ( રાગ...શ્યામ તેરી બંસી ) કેશર સરખી છે જેની જીવન સુવાસ, કેશરસૂરીશ્વરજીને વંદન હજાર... રૂપે મઢેલી કાયા જોબનથી છલકે, તો યે એના કાનમાં ને મન એનું મલકે, તનડાના તાને જે જે સાધ્ય ના ચૂકાય....૧. વિનય વૈયાવચ્ચ ભક્તિની યુક્તિ મુક્તિ કાજે એ છે એક અદ્ભુત શક્તિ, મનડાના માટે ચેતન ભવ ના ભમાય...૨. નામના ને કીર્તિની ક્યારે ના લાલસા મોટાઈ માન મહત્સવની ના ઘેલછા, સર્વ ક્ષણિક એ સૂત્રના વિસરાય..૩. યોગ-જ્ઞાન-ધ્યાનને સાધનાની સિદ્ધિ, મૌનપણે સાધી રહ્યા આતમની ઋદ્ધિ, લેખન અધ્યાત્મયેગે રાતદિ મસ્તાન...૪. શમ-સવેગ-પ્રેમ કરુણા હદયમાં, નરનારી કંઈક તાર્યા જેડયા વળી ધર્મમાં, સ્વ-પર હિત કાજે હૈયું જેનુ સજાગ..૫. વ્યાધિ અનેક દેહ વ્યાપી અતિવેદના, સમતા શાંતિથી સહે પરવા ના દેહમાં, અહંના જાપે શ્રદ્ધા મહાન...૬. યોગ બળે જાણી ઘડી અંતિમ જીવનની, અલખધરી પદ્માસને ધૂન અરિહંતની શ્રાવણ વદી પંચમીએ દીપ બૂઝી જાય....૭. જ્ઞાનનું અજન તત્વનું ગુંજન, ક્યારે કરશું ગુરુ કેશરનું દર્શન, અંજલિ અપે” વિનયે હેમ જ્ઞાન પરિવાર.... સૂના હૈયે અંજલિ અર્પે સર્વ પરિવાર....કેશર...૮. Ac Gunratnasur M.S. Jun Gun Aaradhak Tu પ II