________________ સુરતા / 576 ના સુધી કરવી તે પાંચમી પ્રતિમા. 5. અયહ્મત્યાગ પ્રતિમા પાંચમી પ્રતિમાની સર્વક્રિયા સહિત, છ માસપર્યત નિરતિચાર પવિત્ર બ્રહ્મચર્ય પાળવું તે અબ્રહ્મત્યાગ રૂપ છઠ્ઠી પ્રતિમા. 6. સચિત્તત્યાગ-છઠ્ઠી પ્રતિમાની સર્વક્રિયા સહિત, સાત માસપર્યત સચિત્ત (સજીવ વનસ્પતિ આદિ) વસ્તુને ત્યાગ. તેમજ રાત્રીભેજનને સર્વથા ત્યાગ કરવો તે સચિતત્યાગ સાતમી પ્રતિમા. 7. આરંભત્યાગ પ્રતિમા–સાતમી પ્રતિમાની સર્વક્રિયા સહિત આઠ મહિના પયંત, પોતે ! કોઈ પણ જાતને 2 રંભ ન કરવો તે આરંભત્યાગ આઠમી પ્રતિમા. 8. રાની સક્રિયા સહિત, નવ માસપર્યત બીજા કોઈ પણ નોકર, ચાકરાદિપાસે (પણ) આરંભ કરાવો નહિ તે પ્રેગ્યઆરંભત્યાગ. નવમી પ્રતિમા. 9. * ઉદિષ્ટત્યાગ-નવમી પ્રતિમાની સર્વક્રિયા સહિત, દશ માસપર્યત માથે મુરમુંડ (સર્વથા મુંડન) કરાવે અથવા શિખા ( ચોટલી) ધારણ કરતાં પિતાને નિમિત્તે તેયાર થયેલાં આહારપાણી આદિ ન ગ્રહણ કરતાં (નિર્દોષ આહારાદિ ગ્રહણ કરતાં) અંગીકાર કરેલ નિયમોનું સમ્યક્ પાલન કરે તે ઉદિષ્ટત્યાગ પ્રતિમા. 10. શ્રમણભૂતપૂર્વનિયોજિત ક્રિયા સહિત, અગિયાર માસપર્યત, સાધુનો વેશ રજોહરણ, Jun Gurt Aaradhak 1 Ac. Gunratnasuri MS.