________________ સુદર્શના | પર૧ ર વસવ. ઇંદ્રિયાપ ઘોડાઓને સારી રીતે દમીને વશ રાખવા. રાગ, દ્વેષાદિ સુભટોને વિજય કરે, પરિણામની વિશુદ્ધિરૂપ શ્રેણિ પર આરૂઢ થઈ યથાખ્યાતચારિત્ર મેળવવું. અપ્રશસ્ત કણાદિ લેશ્યાઓને ત્યાગ કરવો. શુકલાદિ પ્રશસ્તિ લેશ્યામાં વૃદ્ધિ કરવી. મહને ત્યાગ કરવો. આર્તા, રૌદ્ર ધ્યાન પાસે પણ આવવા ન દેવા. ધર્મધ્યાન તથા શુકલધ્યાનમાં પ્રવેશ કરવો, અપ્રત્તિબદ્ધ થવું. શરીર ઉપર પણ મમત્વભાવ ન રાખવો. છેવટે પંડિત મરણે મરણ પામી જન્મમરણના ફેરાથી નિત્યને માટે મુક્ત થવું. ઈત્યાદિ મહાવીર પ્રભુના મુખથી હિતશિક્ષા પામી તે મુનિ પિતાના આત્માને કૃતાર્થ માનતા પ્રભુ સાથે વિહાર કરવા લાગ્યા. અનુક્રમે વિશુદ્ધ પરિણામે તે મુનિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તપ. સત્યાદિ પાંચ પ્રકારની તુલનાએ પોતાના આત્માની તુલના કરી, પ્રભુની આજ્ઞાથી અનુક્રમે એકલવિહારીપણું અંગીકાર કર્યું. પ્રકરણ 41 મું. હું અહીં શા માટે આવ્યો છું? ચંડવેગ મુનિએ ચંપકલતાને ઉદ્દેશી કહ્યું: ચંપકલતા! હું અહીં શા માટે આવ્યો છું? * Ac Gunratnasuri M Jun Gun Aaradnak The