________________ દર્શના 513 ससुरासुरंभि लोए पिच्छइ मोहस्स विलसियं जम्हा / विसयसुहलालसामिच्छतिमिरपडलंतरियनयणा ! // 1 // पिच्छंता वि न पिच्छंति के वि हियमप्पणो महामूढा / अहवा कित्तियमेयं पमायमइरापरवसाणं // 2 // અહો! સુર, અસુર સહિત આ લોકમાં મોહનું (કેવું) વિલસિત દેખાય છે? કેટલાએક મહામૂઢ, વિષય-સુખની લાલસાવાળા અને મિથ્યાત્વ અંધકારના પડલથી આચ્છાદિત નેત્રવાળા જીવો, દેખતા છતાં પણ પિતાનું હિત દેખતા નથી. અથવા પ્રમાદરૂપ મદિરાપાનથી પરવશ થયેલા જીવોનું આ અજ્ઞાન કેટલા માત્ર છે? અર્થાત્ થોડું જ છે. | સુદર્શન દેવીના સંકેતથી બીજી દેવી આ પ્રમાણે બોલવા લાગી किंपि न चुज्जं जं इह घणरागदोसवसगजिया // पुण पुण वि भणिज्जंता वि केइ हियमत्तणो नहि मुणंति / अहवा कित्तियमेयं घणचिक्कणनिबिडकम्माण // બહેન! નિવિડ રાગ-દ્વેષને આધીન થયેલા કેટલાએક છે, વારંવાર કહેવા છતાં Hii પણ આત્માનું હિત જાણતા કે સમજતા નથી. તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અથવા ગાઢ, નિબિડ, પાયા Jurf Gun Aaradhak P.P Ac. Gunratnasun MS,