________________ સુદર્શના il 501 દેખાય તે સાત દિવસે. 3. આંખની કીકી ન દેખાય તો ત્રણ દિવસે. 4 અને જીભ ન દેખાય તો એક દિવસે તે મનુષ્યનું મરણ થાય 1 તેમજ ધ્રુવ ચક્ર 1. ત્રિપદ 2. અરુંધતિ 3. અને માતૃપદ 4. આ ચાર વિપરીત દેખાવામાં આવે તો તેનું આયુષ્ય છ માસનું બાકી રહ્યું સમજવું ? " સ્વરોદય શાસ્ત્રીમાં ધ્રુવને નાસિકાને અગ્ર ભાગ. (કેટલાક ધ્રુવના તારાને પણ ગણે છે-કહે છે કે-ધ્રુવને તારો જે ઉત્તર દિશામાં ઊગે છે તે ન દેખાય તે છ મહિને મરણ થાય) ત્રિપદને બદલે વિનુપદ વિનુપદ એટલે આંખની . કીકી, અથવા ત્રિપદને બદલે ત્રિપથા હોય તે આકાશગંગા એવો અર્થ થવા સંભવ છે. આકાશમાં ઘળા પ્રકાશવાળી ઝાંખી લાંબી જે વાંકીચૂંકી પંક્તિ-હાર જોવામાં આવે તેમને ત્રિપથા કહેતા હોય તેમ સમજવામાં આવે છે. અરુંધતી એટલે જીભ–અને માતૃપદ યા-માતૃમંડળ એટલે બ્રકટી કહે છે તે પાઠ આ પ્રમાણે છે– अरुंधती ध्रुवं चैव विष्णोस्त्रीणि पदानि च। क्षीणायुषो न पश्यंति चतुर्थमातृमंडलं // 1 // अरुंधती भवेज्जिह्वा ध्रुवं नाशाप्रमुच्यते। . तारा बिष्णुपदं प्रोक्तं भ्रुवः स्यान्मातृमंडलम् // 2 // Ac. Gunratnasuri M.S. | 501 Jun Gun Aaradhak Tru