________________ Eii રાજાએ આપેલા મહેલમાં આવ્યાં. ભેજનાદિ કરી, ધર્મધ્યાન કરવાપૂર્વક આનંદમાં દિવસે ન પસાર કરવા લાગ્યા. ગુરુશ્રી પણ પોતાને કલ્પ (માસક૫ વિહાર મર્યાદા) પૂર્ણ થતાં અન્ય સ્થળે વિહાર કરી ગયા. સુદર્શન I 486 પ્રકરણ 38 મું. સમળીવિહાર અને આજ્ઞાપત્ર રાજકુમારીના હૃદયમાં ગુરુશ્રીને ઉપદેશ રમણ કરી રહ્યો હતે. ધર્મગુરુનો અપૂર્વ ઉપગાર કઈ પણ ભવમાં તેનાથી ભુલાય તેમ ન હતો. સમળી જેવા તિર્યંચના ભવમાંથી રાજકુમારી જેવા મનુષ્ય ભવમાં આવવાનું કોઈ પણ ઉત્તમ નિમિત્ત હોય તો તે કૃપાળુ ગુરુશ્રી જ હતા. સુદર્શનાએ આ આખી માનવ જિંદગી જ ધર્મ પાછળ અર્પણ કરી હતી તે ક્ષણભંગુર દ્રવ્યની અપેક્ષા તેને કયાંથી હોય? ગુરુશ્રીને ઉપદેશ મસ્તક પર ચડાવી શુભ દિવસે જિનમંદિર બાંધવાને તેણે નિશ્ચય કર્યો. શુભ દિવસે શ્રીસંઘને પોતાને ત્યાં બોલાવી, આદરસત્કાર કરવારૂપ તેમનું પૂજન કર્યું Ac Gunratrasuri Jun Gun Aaradhak TBS I486 3LHI