________________ વગેરેનું સુદર્શન 5 349 ? અનક્ષકૃત–મસ્તક હલાવવું-હાથે હલાવ ઈત્યાદિ સમસ્યાથી હા-ના–પ્રવૃત્તિ-નિવૃત્તિ થતું જ્ઞાન. સંજ્ઞીશ્રત-અતીત, અનાગત કાળ સંબંધી ચિંતન કરવાની શક્તિ ધરાવનાર જીવનું જ્ઞાન. અસંજ્ઞીશ્રત–મન સિવાયના જીવોને ઇંદ્રિથી થતું જ્ઞાન. સમ્યકકૃત–વસ્તુતત્વના યથાવસ્થિત સ્વરૂપનું જ્ઞાન. મિથ્યાશ્રત - વસ્તુસ્વરૂપ ને યથાવસ્થિત ન જાણવાવાળું અને પક્ષપાતવાળું જ્ઞાન. આદિશ્રત–આદિવાળું જ્ઞાન. અનાદિકૃત-અનાદિ જ્ઞાન. સપર્યવસત શ્રત–સંતવાળું જ્ઞાન. અપર્યવસાત ઝુલ–અંતવિનાનું જ્ઞાન. ગમિકશ્રત–સૂત્રના સરખા આલાવાવાળું દષ્ટિવાદમાં રહેલું જ્ઞાન. આગમિકશ્રુત––જેમાં સૂત્રના સરખા આલાવા નથી તે જ્ઞાન. અંગપ્રવિષ્ટ –બાર અંગ યાને દ્વાદશાંગીગત જ્ઞાન. અનંગપ્રવિષ્ટ–અંગબહારનું ઉપાંગાદિ જ્ઞાન. મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાનથી જુદું પાડવામાં આવે તો (જુઓ કે સર્વથા જુદુ પડતું નથી)n ક . 349 it