________________ સુદર્શના * ! 282 + 282 . કરવા લાગ્યા. થોડા જ વખતમાં રાજાના પ્રબળ પ્રહારથી જજરિત થઈ યોગી જમીન પર પડયે. એ અવસરે નેઉરના શબ્દોથી ઝણઝણાટ કરતી અને શરીરની પ્રભાથી દિઓને પ્રકાશિત કરતી એક દેવી રાજા પાસે પ્રગટ થઈ કહેવા લાગી. હે નરસિંહ રાજા ! ક્ષત્રિયોના ફળનો ક્ષય કરનાર આ યોગીને-કાપાલિકને તે માર્યો તે ઘણું સારું જ કર્યું છે, હું તારા પર તષ્ટમાન થાઉં છું. મારા વરદાનથી તારે ઘેર એક પરાક્રમી પુત્રને જન્મ થશે, તેની નિશાની તરીકે તારી રાણી ગર્ભ ધારણ કરવાની રાત્રીએ ઉત્તમ ધ્વજાનું સ્વપ્ન દેખી. રાજાએ હાથ જોડી દેવીનું વચન તથાસ્તુ તેમ થાઓ, એમ બોલી હર્ષથી તેનું વચન અંગીકાર કર્યું. રાજાએ ફરી નમ્રતાથી કહ્યું–મહાદેવી ! કાપાલિક ક્ષત્રીયોના વંશને ઉચ્છેદ કરનાર કેવી રીતે ? તે આપ કૃપા કરી જણાવશે. દેવીએ કહ્યું : આ કાપાલિક પિતનપુર શહેરનો વીરસેન નામનો રાજા હતો. તેના શત્રુ રાજા રણમલ્લે આને રાજ્યથી પદભ્રષ્ટ કર્યો હતો. રાજ્ય ભ્રષ્ટ થતાં ડગલે ડગલે પરાભવ પામતા. તે પૃથ્વીતળ પર ભ્રમણ કરવા લાગ્યો. તે દુ:ખથી કંટાળી તે એક વખત બ્રગુપત (પહાડ પરથી પડી આપધાત કરવો તે) કરવા ગયે. ત્યાં રહેલા મહાકાલ નામના યોગાચાર્યો તેને દીઠે મરણથી પાછો હઠાવી તેને આ કાપાલિક વ્રત આપ્યું છે. પિતાના થયેલ પરાભવને બદલો લેવા માટે તેણે અનેક વાર ગુરુને વિનંતિ કરી, Ac. Gunratnasun MLS. Jun Gun Aaradhak Tru