________________ સુદર્શના | 263 જીવોની હિંસા ન કરવી. 1. સત્ય બોલવું. 2. ચેરી નહિ કરવી. 3. સર્વ દ્રવ્યાદિને ત્યાગ કરવો. 4. અને બ્રહ્મચર્ય પાલન કરવું. ૫–આ પાંચ સર્વ ધર્મ આચરણ કરવાવાળાએનાં પવિત્ર છે. આ પાંચ પવિત્ર અમારામાં હોવાથી અમે નિરંતર પવિત્ર છીએ. (બ્રાહ્મણની જાતિમાં જન્મે તેને જ બ્રાહ્મણ કહેવો તે કાંઈ નિયમ નથી) શાસ્ત્ર શું કહે છે? ___ ब्रह्मचर्यतपोयुक्ता समलेष्टुकांचनाः / / सर्वभूतदयावंतो ब्राह्मणाः सर्वजातिषु // 1 // બ્રહ્મચર્ય પાળનાર, તપશ્ચરણ કરનાર, પથ્થર અને સુવર્ણમાં સમદષ્ટિવાળા અને સર્વ પ્રાણીઓની દયાવાળા મનુષ્ય સર્વ જાતિઓમાં બ્રાહ્મણું છે. અર્થાત આ પ્રમાણે વર્તન કરનાર ગમે તે જાતિમાં ઉત્પન્ન થયા હોય પણ તે બ્રાહ્મણ કહેવાય છે. (બ્રહ્મચર્ય સિવાય બ્રાહ્મણ શાને ?) ब्रह्मचर्यं भवेन्मूलं सर्वेषां धर्मचारिणां // ब्रह्मचर्यस्य भङ्गेन व्रताः सर्वे निरर्थकाः // 1 // ધર્માચરણ કરવાવાળા સર્વ દર્શનકારેનું મૂળ બ્રહ્મચર્ય છે. તે બ્રહ્મચર્ય ભંગ કરનાર, - - - - - - - - { { | 263 II - - - - - - - ER AC Gunratnasuri MS.