________________ સુદના કી 1 ર૫ર L = એક વખત શહેરની બહાર દેવરમણ ઉદ્યાનમાં, શિષ્યના પરિવાર સહિત સુવ્રતાચાર્ય નામના આચાર્ય આવી રહ્યા હતાં. તેમને વંદન કરવા નિમિત્તે રાણી સહિત નરચંદ્ર રાજા આવ્યું. ગુરુને વંદન કરી ધર્મ-શ્રવણ નિમિત્તે રાજા ગુરૂ સન્મુખ બેઠે. ગુરુશ્રીએ ધર્મ ઉપદેશ આપવો શરૂ કર્યો. સર્વ સુખનું મૂળ ધર્મ છે દુઃખનું મૂળ કારણ પાપ છે. જો તમે દુઃખથી ત્રાસ પામતા હો અને સુખની ઇચ્છા કરતા હો તે ધર્મ કરે. તે ધર્મનું રહસ્ય એક સારભૂત વાકયમાં જ હું તમને કહું છું કે, ગધ્વહિપુરું રાખ્યું પસિં ન કથા વાચઃ જે કર્તવ્ય પિતાને પ્રતિકૂળ અનુભવાય, તે કર્તવ્ય બીજાના સંબંધમાં કદાપિ ન કરવું. અર્થાત જે તમને દુ:ખ વહાલું નથી લાગતું તે, તમે પરને દુઃખ ન આપે. તમારી નિંદા તમને ઠીક લાગતી નથી તો પરની નિદા તમે નહિ કરો. તમે પરની મદદ ઈચ્છો તો બીજાને તમે મદદ આપે. તમે સુખ ઈચ્છો છો તે બીજાને સુખી કરો. ઈત્યાદિ સંક પણ ગંભીર પરમાર્થવાળ ઉપદેશ શ્રવણ કરી, ચંદ્રયશા રાણી સહિત રાજાએ દ્વાદશત્રતરૂપ ગૃહરણ્યધર્મો અંગીકાર કર્યો. ગુરુને નમસ્કાર કરી રાજા, રાણી શહેરમાં આવ્યાં અને સમ્યક રીતે ધર્મનું પાલન કરવા લાગ્યાં. ગુરુ પણ અન્યત્ર વિહાર કરી ગયા. - રાણી ચંદ્રયશા અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વને દિવસે શુકને સાથે લઈ જિનેશ્વરનાં દશન પૂજન કરવા નિમિત્તે મંદિર જતી હતી. ત્યાં વિધિપૂર્વક ચેત્યવંદન કરી, નવીન નવીન Ac Gunratnasur M.S. 25 Jun Gun Aaradhak જી. ક રણ