________________ સં. ૨૦૩૨માં પાલીતાણા ખાતે પૂજ્ય ગુરુદેવના વરદ હસ્તે ગણિપદ અને સં. ૨૦૩૫માં અમદાવાદ ખાતે પંન્યાસ પદથી વિભૂષિત થયા. પૂજ્ય દાદાગુરુ આ. વિ. ચંદ્રસૂરીશ્વરજીની ભાવનાનુસાર પૂજ્ય ગુરુદેવ આ. વિ, પ્રવિચંદ્રસૂરીશ્વરજીએ વૃદ્ધગ્લાન સાધુ સાધ્વીજી આદિ ચતુર્વિધ સંઘની આરાધના માટે જે શ્રી મુક્તિચંદ્રશ્રમણ આરાધના ટ્રસ્ટ ગિરિવિહાર પાલીતાણા ખાતે સ્થાપના કરેલ છે. તે સંસ્થા 13-14 વર્ષથી અજોડ સેવા કરી રહેલ છે. તે સંસ્થાને પિતાના ઉપદેશ દ્વારા વિકસિત કરેલ છે. જ્યારે સં. ૨૦૩૩માં પિતાના પૂજ્ય ગુરુદેવને સ્વર્ગવાસ થયે ત્યારે પિતાને વિનીત શિષ્ય મુનિશ્રી મલયચંદ્રવિજયજી આદિ ઠાણા બે જ શિખરજી આદિ કલ્યાણભૂમિઓની યાત્રા કરી મુંબઈ, કલકત્તા, બેંગ્લોર, મદ્રાસ, હૈદ્રાબાદ વિગેરે શહેરમાં ચાતુર્માસ અને પ્રતિષ્ઠાએ, ઉપધાને, ઉજમણુ, છરી પાલિત સંઘ, સંસ્કાર શિબિરે દ્વારા અપૂર્વ શાસનપ્રભાવના સાથે મદ્રાસમાં બે યુવાનને દીક્ષા, બાલી શહેરમાં ચાર મુમુક્ષુ કુમારને ધામધૂમથી દીક્ષા આપી સાત શિષ્યના, બેપ્રશિષ્યના ગુરુ દાદાગુરુપદે સ્થાપિત થયેલા, આવા જ્ઞાની સંયમી અનેક રીતે શાસનપ્રભાવક એવા મહાન પુરુષ આચાર્યપદને શોભાવતાજિનશાસનની પ્રભાવના કરતા સદા જયવંતા વતે. આ પ્રતના પ્રકાશનમાં આર્થિક સંપૂર્ણ સહકાર આપનાર શેઠશ્રી બાબુ અમીચંદ પન્નાલાલ આદિશ્વર જૈન ટ્રસ્ટ વાલકેશ્વર, તેમજ તેના ટ્રસ્ટીગણને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એ જ શ્રી મુક્તિચંદ્રશ્રમણ આરાધના ટ્રસ્ટના ટ્રસ્ટીગણ મુક્તિનગર ગિરિવિહાર, તલેટીગ્રેડ, પાલીતાણા (સૌરા) - જ P.P. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust