________________ પુણ્યપાલ ચરિત-૨ . વાત વાંચવા લાગ્યો : : એ નગરમાં શેઠ શ્રી દત્ત રહેતા હતા. શેઠાણી શ્રીદત્તા. છે. તેમનો એકને એક પુત્ર પુષ્પદત્ત છે. જે દિવસે પુષ્યદત્ત પિતાનાં સાત વહાણ લઈ સમુદ્ર માર્ગે વેપાર કરવા જઈ રહ્યો હતો, તે દિવસે પુણ્યપાલ પિતાની પ્રિયા કનકમંજરીને સરોવર પર છેડી એ નગરમાં આવ્યું હતું. મૂળ વાત એ છે કે તે પુષ્પદત્તને પગારદાર સહયાત્રી બની, તેની. સાથે સમુદ્ર યાત્રા પર જતો રહ્યો. “પુણ્યપાલે શ્રીપુર નગરના રાજા શૂરસેનના સરેવર. માંથી નીકળેલા તામ્રપત્રને વાંચ્યું અને તેની કન્યા સૌભાગ્ય-- મંજરીને પતિ બન્યું. પછી સોપારાપુર ગયે અને પછી. સિંહલદ્વીપ. સિંહલદ્વીપના રાજા સિંહલસિંહની બહેન તિલકમંજરી સાથે લગ્ન કર્યા. શ્રીપુરના રાજાએ પુણ્યપાલને. પિતાના દેશને રાજા બનાવ્યું. બંને સસરાઓ પાસેથી ધન, ઘેડા, હાથીથી ભરેલાં સાત સાત વહાણ અને બંને પ્રિયાઓ સાથે પુણ્યપાલે પુપદત્ત સાથે રત્નપુરી માટે પ્રસ્થાન કર્યું. માર્ગમાં પુષ્પદર. પુણ્યપાલને સાગરમાં ધકકો માર્યો.” સૌભાગ્યમંજરી અને તિલકમંજરી બોલી ઊઠી : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust