________________ પુણ્યપાલ ચરિત-૨. ભગવે તે તેમના રાજ્યનું ભલું કઈ રીતે થાય? આમ વિચારી રાજાએ ઢંઢેરે પિટા : જે પણ મારા રાજ્યમાં રહી ચારે મૌન તપસ્વીનીઓને મૌન ભંગ કરાવશે, હું તેને મારી કન્યા ગુણમાલા લગ્નમાં આપીશ.” ચારે–ચોટે રાજાના ઢઢેશનો ઢોલ વાગી રહ્યો હતે.. યેગી પુણ્યપાલે ઢેલને સ્પર્શ કર્યો. રાજા પિતે ચગી. પાસે આવ્યા. ટોળે-ટેળાં પૌષધગૃહમાં પહોંચી ગયાં. રાજા. પણ યોગીને સાથે લઈ ગયા. ચારેને બોલાવવા માટે ગી પુણ્યપાલે ભજન ગાયું. પણ ભજન સાંભળી એ કેવી રીતે. બેલે? કઈ બેલી નહીં. રાજા ધૂંધવાયા : “એમ જ ઢેલને સ્પર્શ કર્યો હતો? તમે ગી ન. હત તે તમારું માથું કપાવી નાખત. હવે બોલો, તમને શું સજા કરું? તમે લાવી શકે તેમ નથી. તમે બોલાવી. શક્યા નહીં તે સારું છે. નહીંતર હું એક યોગીને મારી. કન્યા કેવી રીતે આપત ? ' પુણ્યપાલ બે : - રાજન ! આ ચારે જરૂર છેલશે. તમારી કન્યા સાથે હું લગ્ન નહીં કરું. પરંતુ ભવિષ્યવાણી કરું છું કે તમારી. કન્યાના લગ્ન કેઈ ક્ષત્રિયપુત્ર સાથે થશે. તમારે ભવિ. જમાઈ તમારા નગરમાં જ છે.* * * - - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust