________________ 83 પુણ્યપાલ ચરિત-૨ સ્ત્રી-પુરુષનાં ટોળાં તેને ઘેરીને ચાલતાં હતાં. એ ભીડમાં એ પિતાની પ્રિયાઓને આંખ ઊંચી કરી જેતે હતો. આઠ દિવસમાં આખું નગર શેધી વળે. ચાર-માંથી એક પણ ન મળી. ભાગ્ય સંગ હતું કે ગી પુણ્યપાલ પૌષધગૃહ તરફ ગયે જ નહીં. જ્યારે કઈ વસ્તુ મળતી નથી ત્યારે શેધનાર બીજી જગ્યાએ જુએ છે. જ્યાં વસ્તુ મળી શકે તેમ હોય ત્યાં તેની નજર જતી નથી. આ બધું પુણ્યપાલ સાથે થઈ રહ્યું હતું. રાજા શ્રીવિજયે સાંભળ્યું કે પૌષધગૃહમાં ચાર બાળાઓ મૌન તપ કરી રહી છે. તે ફરી ચિંતિત થયો. પૌષધગૃહમાં જઈ તેમણે વારંવાર પૂછયું : દેવીઓ ! તમને શું દુ:ખ છે? કહો, હું તમારું દુ:ખ જીવ આપીને પણ દૂર કરીશ.” 10. કેઈ કંઈ બેલી નહીં. અભિગ્રહના કારણે ભગવાન મહાવીર મહિનાઓ સુધી ભૂખ્યા રહ્યા હતા. જ્યારે એમનો અભિગ્રહ પૂરે થયો ત્યારે ચંદનબાળાના હાથે અડદની ભિક્ષા લીધી હતી. ' એ ભગવાન મહાવીરની આ ચારે અનુગામિની હતી. અભિગ્રહ પૂરો થયા વિના કેવી રીતે બેલે? પરંતુ એમનું મીન ભંગ કરાવ્યા વિના ધર્મપરાયણ રાજા શ્રીવિજયને પણ ચેન ન હતું. તેમના નગરમાં ચાર સન્નારીઓ દુઃખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust