________________ પુણ્યપાલ ચરિત-ઇ. એક હાલરડું સંભળાવી ઉઘાડતી. આ પ્રમાણે પાંચ હતી. તેમની સહાયતા માટે બીજી દાસીઓ હાજર હતી. આ બધી માતા કમલાવતીને વિસ્તાર જ સમજી લે. પુણ્ય-. પાલની માતા કમલાવતી પિતે પિતાના પુત્રને ઊંચકીને ફેરવતી. બધી ધાય માતાઓ તેમના વાત્સલ્યનું પ્રતિબિંબ માત્ર હતી. - પુણ્યપાલ માટે થવા લાગે. વર્ષો પસાર થયાં. તે. પાંચ વર્ષને થયે. ચન્દ્રના ટુકડામાંથી શરીર બનાવ્યું હોય તેવે તે સુંદર હતું. મંત્રી તેને લઈ રાજસભામાં જતા. રાજા જિતશત્રુ પ્રેમથી તેને પિતાના ઓળામાં બેસાડતા.. પુણ્યપાલ બધાને વહાલે હતો. મંત્રીને પુત્ર હતો, પણ તેનું ભાગ્ય રાજકુમાર જેવું હતું. રૂપ પણ એવું જ હતું. જ્યારે આઠ વર્ષને થયું ત્યારે કલાચાર્ય પાસે જવા લાગ્યું. તેણે બધી કલાઓ પ્રાપ્ત કરી. બેંર કળાઓ, શીખે. ભાગ્ય અથવા દેવે તેને બુદ્ધિ આપી હતી અને ગુરુએ વિદ્યા આપી. વિદ્યા-બુદ્ધિ મળી સોનામાં સુગંધ. ભરાય તેવો સંગ થયે. કેઈક કહે છે કે બુદ્ધિ ઈશ્વરદત્ત હોય છે, પરંતુ. ઈશ્વર બધાને આવી બુદ્ધિ કેમ નથી આપતે? ઈશ્વર પણ કર્મ અનુસાર બધું આપે છે. બુદ્ધિ પણ અને સુખ-સંપત્તિ . પણ. પરંતુ જૈન શ્રમણે કહે છે કે જ્યારે ઈશ્વર પણ કર્મ પ્રમાણે જ બધું આપે છે, તે એ જ કર્મ આપણું બગાડે-- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust