________________ પુણ્યપાલ ચરિત-૨ 49a પુણ્યપાલે રાજાને કહી એ ચારેને બોલાવ્યા. તેમણે આવી અકડાઈથી કહ્યું : “અહીંથી માલ પાછો જઈ શકતું નથી. બદલામાં માલ જ માગો. એ માટે અમે કયાં ના પાડી છે ? પુણ્યપાલ બોલ્યા : “અમને તમારી શરત પહેલેથી મંજૂર છે. અમારાં સાતે વહાણ મછરેનાં હાડકાંથી ભરી દો. બીજુ અમારે કશું જોઈતું નથી.” ચારે ઠગો મુંઝાઈ ગયા. ઠગોને રાજા હોવા છતાં સેપારાપુરને રાજા પુણ્યપાલની ચતુરાઈથી પ્રભાવિત થયે.. તેણે તેમનાં સાતે વહાણોનો માલ ચાર ઠગો પાસેથી પાછો અપાવ્યું. પુષ્પદત્તના જીવમાં જીવ આવ્યું. હવે તેણે ઠગોના આ નગરમાંથી જવાનો નિર્ણય કર્યો. સોપારાપુરના ઠગશિરોમણિ રાજાએ પણ પુણ્યપાલનાં વખાણ કર્યા અને શ્રેષ્ઠિકુમાર પુષ્પદત્તને કહ્યું " શ્રેષ્ઠિપુત્ર ! ઠગ લોકે લૂંટારા, ચેર કે ડાકુ હતા. નથી. તેઓ પિતાની બુદ્ધિને ચમત્કાર બતાવી બીજાને માલ પિતાનો કરી લે છે. તમારા પિતાને મુનિમ બધાથી. ચઢિયાત નીકળે. તેણે તમને બચાવ્યા. હવે તમે નિર્ભય. થઈ અમારા નગરમાં રહી શકે છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust