________________ -44 પુણ્યપાલ ચરિત–૧ મૂકાવી દીધું. ઠગના સેવકો એ માલ ગોદામમાં લઈ ગયા. ઠગોએ પ્રેમથી પુષ્પદત્તને હાથ પડશે અને આઠ જણને પિતાના ઘરે લઈ ગયા. પુણ્યપાલ ઉપરાંત પુષ્પદત્ત સાથે બીજા છ સહયાત્રીઓ પણ હતા. એમ આઠ થયા. ચારે ઠિગોએ આ આઠેનું સ્વાગત કર્યું. પ્રેમથી બસ ભેજન કરાવ્યું. પુષ્પદત્તને લાગ્યું : j." આ ઠગેના નગરમાં ચાર ભલા માણસે મળી ગયા. | ભજન પછી પુષ્પદરો ઠગેને પૂછ્યું : અમારે માલ અમને કયારે મળશે ? તમારી પાસેથી -જે બદલીને લઈશું, તેને બીજે વેચી દઈશું. ' જ એક ઠગે કહ્યું : . “આ સાચી વાત છે. તમને માલ તો મળશે જ. - જ્યારે જોઈએ ત્યારે લઈ લેજે. પરંતુ અત્યારે કેમ જાઓ છે? બે-ત્રણ દિવસ અમારું આતિથ્ય સ્વીકારે.” . આમ કરતાં રાત પડી ગઈ. એટલે ચારે ઠગ બોલ્યા: કે - “ભાઈએ ! તમે ત્યાં જાઓ. રાતે અમે અમારે ત્યાં રાખી શક્તા નથી. અમારી કુળદેવીનું વચન છે કે કેઈપરદેશી ને ઘરમાં રાખશે તે હું ભસ્મ કરી નાખીશ.” લાચાર થઈ પુષ્પદર બહાર આવ્યું. સાગરતટ પર ખાલી વહાણમાં રાત પસાર કરી. સવારે તેણે પુણ્યપાલને P:P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust