________________ 43H પુણ્યપાલ ચરિત-૧ 2 “આ નગરમાં બધા જ ઠગ છે. અમે જ્યારે રત્નપુરી ગયા હતા, ત્યારે તમારે પિતાએ અમારું સ્વાગત કર્યું હતું. એટલે હવે અમારી પણ કંઈક ફરજ છે.” - બીજે બોલ્યા : ' .. “બીજા કેઈ ચક્કરમાં પડશે નહીં. કેઈની વાતોમાં આવશે નહીં. તમારો બધે માલ અમારા ગામમાં ભરાવી. દો. તમારે પણ આ માલ કાઢી ને માલ લેવાને છે. માલના બદલામાં કંઈક માલ લેજે. તમે જે ઈચ્છે તે માલથી. અમે તમારાં સાતે વહાણ ભરી દઈશું.” ત્રીજો બોલ્યો : હા હા સારું છે. તમારા માલના બદલામાં અમારા: દેશને માલ લેજે. કોઈ પણ પ્રકારને તમને દગો થશે નહીં.” ચોથાએ મતલબની છેલ્લી વાત કહી : . “તમે બધા માલ વેચવાની-લેવાની જ વાત કરશે ? તેમના ખાવા-પીવાની વાત તે કરે. જેટલે મેલ જોઈએ. એટલે લે, પણ ભજન અમારે ત્યાં કરજે. ભાઈ પુષ્પદત્ત! તમે ઘરે ચાલે. અહીં રહેવું સારું નથી.” બનાવટી હોય કે સાચું હોય, પિતાપણાને ભાવ પ્રભાવિત તે કરે જ છે. તેથી કુશળ–સફળ અભિનયનું મંહત્વ કશું ન હોવા છતાં બધું જ છે. પુષ્પદત્ત ચારે ઠગેની વાતમાં આવી ગયે. સાતે વહાણનો માલ ગાંડામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust