________________ 460 કર્મ-કૌતુક-૪ હરિદત્ત નામનો એક ભિક્ષાજવી નિર્ધન બ્રાહ્મણ રહેતા હતું. હરિદત્તનાં માતા-પિતા નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતાં. તેનાં લગ્ન પણ થયાં ન હતાં, કારણ કે અનાથ નિર્ધનનું લગ્ન કરે જ કોણ ? તેથી બ્રાહ્મણ હરિદત્ત ભિક્ષાથી પિતાના દિવસ પસાર કરતે હતે. મકાનના નામ પર તેની પાસે એક ઝૂંપડી હતી. તેની પડેશમાં એક વૃદ્ધ સજજન રહેતા હતા. હરિ તેમને પિતા માનતે હતું અને તેમની સેવા કરી તેમને ઘડપણનો સહારો થઈ ગયો હતે. એક વાર હરિદત્ત ભિક્ષા લઈ પિતાની ઝૂંપડી પર આ જ હતો કે માસિક વ્રતધારી મુનિ તેના દ્વાર પર આવ્યા. બ્રાહ્મણે મુનિને ચાર મૂઠી અનાજ આપ્યું. પડેશિની સ્ત્રીઓ પણ ત્યાં આવી ગઈ. તેમણે હરિદત્ત બ્રાહ્મણના પાત્ર–દાનની બહુ પ્રશંસા કરી. આ પ્રમાણે હરિદર શુભ -બંધન કર્યું અને પ્રશંસા કરવાને કારણે એ સ્ત્રીઓ પણ એ શુભ બંધનની ભાગીદાર થઈ ગઈ. આ જ તે કમકૌતુક છે. - ત્યાર પછી હરિદત્ત ભોજન કરવા બેઠે તે એક જ રિટલી વધી. એક રોટલીથી તેનું પેટ શું ભરાય, પણ કામ તે ચાલતું જ હતું. જેટલી મૂકી એ કંઈક લેવા અંદર ગયે તે કાગડો તેની રોટલી લઈ ઊડી ગયે. દ્વાર પર રેજ આવી બેસનાર એક કૂતરી બેઠી હતી. તેને જોઈ હરિદત્ત સમયે કે આ જ મારી રોટલી ખાઈ ગઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust