________________ કમ-કૌતુક–૪ 455 આચાર્ય દેવ ! પતસિંહના પિતા કહેવાને યોગ્ય તમે જ છે. હું તે બસ કહેવાનો જ પિતા છું.' આધ્યાય બોલ્યા : રાજન ! તમે દુઃખ ન કરે. આપણે બધા તે કર્માધીન થઈ કર્મના નચાવ્યા નાચીએ છીએ. દેવ તમારો નથી, બીજ કેઈ નથી. બધા પિતાના કૃતકનું ફળ જ ભોગવે છે. પછી તે બહુ વાત થઈ. આ દિવસ આનંદથી પસાર થશે. જિતશત્રુ રાજાની એ પુત્રવધૂઓ રાજભવન આવી ગઈ. તેમને જોઈ રાજા બહુ પ્રસન્ન થયા અને પતંગસિંહને કહ્યું : “પુત્રહવે તું પુત્રવધુ કમલાવતીને લઈ આવ. તેને જોવા માટે મારી આંખે તલસે છે.' પછી પતંગસિંહ ઠાઠથી લાવ-લશ્કર સહિત જનક પુર ગયે. કમલાવતીને વિશ્વાસ ફળી ગયે. રાજા જનકસેને પોતાના જમાઈ પતંગસિંહનું ભવ્ય સ્વાગત કર્યું. આખા નગરમાં તેની સવારી નીકળી. સંગ એ થે કે મુનિ જ્ઞાનસાગર એ દિવસોમાં જનકપુરમાં આવ્યા તો જનકસેને પતંગસિંહને રાજ્યાભિષેક કર્યો અને રાણી પુષ્પાવતી સંહિત શ્રમણ દીક્ષા લઈ લીધી. - હવે પતંગસિંહ જનકપુરને પણ રાજા થઈ ગ. કર્મલાવતી સાથે ચેડાં એમિન કેરેક્ષ્મજો રહ્યો. P.P. AC. Gunratnasuri M.S. થી માર ના ના , પણ