________________ 34 પુણ્યપાલ ચરિત ચાલતાં-રેકાતાં કનકમંજરીએ દેઢ કેશ પસાર કરી નાખે. તે રત્નપુર પહોંચી ગઈ. નગર સારું હતું. ઝગમગતાં ભવન હતાં. તે રાજેમાર્ગ ઉપર આમતેમ જોતી જોતી ચાલતી હતી. પુણ્યપાલને આ રીતે શોધતી હતી. એક વૃદ્ધને પૂછયું કે, " ? ‘દાદા! આ કયું નગર છે !' વૃધે પૂછયું : બેટી તું પરદેશી છે ? આ નગરનું નામ રનપુરી છે. શ્રીવિજય અહીંના પરોપકારી રાજા છે. તારે કેની પાસે જવું છે ? - - આંખોમાં આંસુ લાવી કનકમંજરી બેલી દાદા! હવે શું કરું? પતિ સાથે હતી. તેનાથી વિખૂટી પડી. કાલે અહીં આવ્યા હતા. હવે તેમને કિયાં શોધું જ છે. આ વૃદ્ધ બોલ્યા: બેટી ! ગભરાઈશ નહીં અહીંના રાજા ધર્મનિષ્ઠ છે. ગરીબના દુખિયાંના સહાયક છે. તેમની પાસે જઈ તારી વાત કહેજે. એ તને રક્ષણ આપશે. ચાલ, હું તારી સાથે કનકમંજરી રાજા શ્રીવિજય પાસે પહોંચી. પિતાની ધર્મબહેનના રૂપમાં રાજાએ તેને રક્ષણુ આપ્યું અને એલ્યા : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust