________________ પુણ્યપાલ ચરિત–૧ 29 શું વિચારી ધીરજ રાખે? તેની પાસે ધર્મનું સાત્વન. હતું. એ બધાથી નજીકની મુદત હતી. ધર્મના શરણે. જવાથી બધું બરાબર થઈ જાય છે. આ પ્રિયે ! જ્યારે મનુષ્ય ચાલતાં-ચાલતાં થાકી જાય . છે ત્યારે રેકાવા ઈચ્છે છે. એક જગ્યા પર રહેવાથી કંટાળી, જાય છે, તે ફરી ચાલવા લાગે છે. આજે જેટલાં પણ ગામ-નગર છે, એ બધા થાકેલા લોકોને સમૂહ છે. - કનકમંજરીએ પુછયપાલને કહ્યું : સ્વામી! તમે સાચું કહો છે. આપણે બંને પણ થાકી ગયાં છીએ. રાતે રોકાઈએ છીએ અને દિવસે ચાલીએ છીએ. કેટલાય દિવસો પસાર થઈ ગયા. હવે તે કઈ : નથી. - પુણયપાલ બોલ્યા : હું થાકી ગયે છું, તે તું કેમ નહીં થાકી હોય. આ રાત આ સરોવર પર પસાર કરીએ. ત્યાં જે દૂર દીવા ટમટમી રહ્યા છે. ત્યાં કેઈ નગર છે. હું સવારે જઈશ.' રહેવાની વ્યવસ્થા કરીને આવીશ.” , પતિ-પત્ની વાત કરતાં-કરતાં વનમાં જ સૂઈ ગયાં. . ફૂલની પથારીમાં સૂઈ રહેનાર આજે ધરતી પર સૂતાં છે. વિરાટનગરથી નીકળે મહિનાઓ પસાર થઈ ગયા છે. જ્યાં રાત પડે ત્યાં ઝાડ નીચે સૂઈ જતાં. વધારે તે હવે જ : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust