________________ * ૪ર૬ કર્મ કૌતુક-૪ દરવાજા છે. એ મણિજડિત છે. કર્મ પ્રમાણે જુદા-જુદા * આત્માઓ જુદા-જુદા દરવાજાઓ થી જાય છે. યમલેકનું * વર્ણન શારદા પણ કરી શકે તેમ નથી. હું ટૂંકમાં કહું છું. “જ્યારે યમદ્વાર પર ઊભો રહ્યો તે યમદૂત મને ઘણા આદરથી યમરાજ પાસે લઈ ગયા. મેં તેમને તમારે સંદેશે . આ તે એ બોલ્યા- હમણાં શું ઉતાવળ છે, છ મહિના પછી જ હું વજીનાભ રાજાના સંદેશાનો જવાબ આપીશ. “રાજન ! છ મહિના સુધી યમલકમાં હું એવા ઠાઠથી રહ્યો કે શું કહું તમને. જેવી મારી પત્નીઓ છે, એવી તે ત્યાં મારી દાસીઓ હતી. ન તે હું અહીં આવવા માગતો હતો અને ન યમરાજ પણ મને મોકલવા ઈચ્છતા હતા, પણ તમને વાયદો કર્યો હતો, તેથી આવવાનું જ હતું. - “રાજન ! મારું ભૌતિક શરીર તે અહીં બળી ગયું હતું. ત્યાં તે હું સૂક્ષમ શરીરથી પહોંચ્યો હતો. જ્યારે મેં અહીં આવવાની ઈચ્છા દર્શાવી તે તેમણે મને પૂર્વે વત્ ભૌતિક શરીર આપી દીધું. પછી પિતાના ચોપડામાં તમારું નામ જોઈ તમારા પૂર્વજોને બોલાવ્યા. મેં તેમને તમારી વાત કહી તે. એ બેલ્યા : વજનાભ સાથે અમારે હવે કોઈ સંબંધ નથી. તેની સાથે અમારે સંબંધ માયાકત હતે. એટલે કે દેખાવ જ એ હતો કે એ મારે કંઈક છે, પણ તેની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Past