________________ કર્મ–કૌતુક-૪ કર૫ રાજાએ માળીને વિદાય કર્યો અને અધોમુખને કહ્યું : “બીજી વખત કેમ ચિતા તૈયાર કરાવી રહ્યો છે, એ તે એ જાણે. એ શક્તિશાળી છે, એ તો માનવું જ પડશે. આપણે તેનું સ્વાગત મન વિના પણ કરવાનું તે છે જ. ચાલે, જઈએ.” રાજા વજીનાભે ઢંઢેરો પિટાવી દીધું. બધાં સ્ત્રીપુરુષે યમપુરથી પાછા આવેલા પતંગસિંહ અને સાથે આવેલા યમદૂતને જોવા વિશાળ મેદાનમાં ભેગાં થયાં. યથાસ્થાન બધાં બેસી ગયાં. એક પ્રહર પછી રાજા વજાનાભ સહિત બધા પહોંચ્યા. પતંગસિંહને જોઈ બધા લેકે ચકિત-હર્ષિત હતા અને તેની સાથે જે યમદૂત હતા, તેને જોઈ બધા ચકિત ભયભીત હતા. કેટલાક કહી રહ્યા હતા, આ યમદૂત પ્રાણ લેવા આવે છે. બીજાએ કહ્યું : “આ કેમ. બીજી પણ આવે છે. યમરાજાની સેવામાં તો કરોડો યમદૂત રહે છે. - અહીં સ્ત્રી-પુરુષો પિતા-પિતાની કલ્પનાથી યમદૂત પર નોંધ કરી રહ્યા હતા. ત્યાં રાજાએ પતંગસિંહને પૂછયું : છે“શેઠ પૂનમચન્દ્ર ! તમે યમલોકથી પાછા આવ્યા, તેને મને બહુ જ આનંદ છે. હવે ત્યાંની વાત સંભળાવે. કેવી રીતે પહોંચ્યા ? મારા પૂર્વજો સાથે શું વાત થઈ? 2 - યમરાજે મારા આમંત્રણનો સ્વીકાર કર્યો ? - .' પતંગસિંહ બળે : રાહ . ' : “બધું જ કહું છું. રાજન!, યમલેકને વિસ્તાર ચીજનેસાં છે. પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ એના ચાર વિશાળ Jun Gun Aaradhak Trust