________________ કમ–કૌતુક-૪ 421 એ પણ વિચારી રહ્યા હતા કે એવી યુકિત બતાવીએ કે ડંડા વાળી જાદુગરણીનો જાદુ ચાલી શકે નહીં. અમારી -યુકિતથી અમે જ્યારે શેઠને યમલોક પહોંચાડી દીધા તે આ સ્ત્રીઓની શું વિસાત ? અહીં મુકતાવતી વિગેરેએ ભોંયરામાં પહોંચી પતંગસિંહને આ વૃત્તાંત સંભળાવ્યું. પતંગસિંહે કહ્યું : “મુદત પૂરી થતાં જ હું રાજા સાથે લડી લઈશ. તેના પાપનો ઘડો હવે ભરાઈ જ ગયે છે. જ * [13] . ચાર મહિનામાં જ વજનાભ પૂર્ણ સ્વસ્થ થઈ ગયા. હરવા-ફરવા લાગ્યા. પરંતુ અસ્વસ્થતાનું બહાનું - બતાવી હજુ એ રાજભવનમાં જ રહેતા હતા. , * સંકેચને કારણે રાજસભામાં બેસતા ન હતા. પિતનપુરનાં સ્ત્રી પુરુષોને વનાભ રાજાની પિટાઈની ખબર પડી ગઈ હતી. હવે બધા રાજાને નફરત કરવા લાગ્યા હતા. અહીં કાલ નાઈ અને અધમુખ શર્મા પણ આ ચાર મહિનાઓમાં સ્વસ્થ તો થઈ ગયા હતા. પણ ડરને કારણે એ રાજા પાસે જતા ન હતા. બંનેને બીક હતી કે અમારા બતાવેલા માર્ગ પર ચાલવાને કારણે રાજાની દુર્ગતિ થઈ છે. તેથી એ અમને પ્રાણદંડ આપી શકે છે. પરંતુ આવી રીતે જ્યાં સુધી છુપાઈ રહે? એક દિવસ રાજા તેમના પર ગુસ્સે ન થયા. પરંતુ ધીરજથી પૂછ્યું: - અમારો બતાવી એ અમને આ એક દિવસ રા Jun Gun Aaradhak Trust