SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ 420 કર્મ-કૌતુક-૪ “મારક ! જ્યાં સુધી હું બસ ન કડું, ત્યાં સુધી આ લેકેને સારી રીતે મારતા રહે. બસ, દંડા પડવા લાગ્યા. રાજાના પગ દુ:ખવા. લાગ્યા. કાલુને ઘુંટણ તૂટવા લાગ્યા. અધોમુખની પીઠ. પર મારક દડો વરસવા લાગ્યા. ત્રણે હાય-હાય કરી ચીસો પાડવા લાગ્યા. ત્રણેનું શરીર સૂઝી ગયું. લેહીની. ટશરો ફૂટી. શરીર નીલું પડી ગયું. રાજાએ કહ્યું - - “અમે તમારા પગ પકડીએ છીએ. અમને છોડી દે. હવે કયારેય તમારું નામ પણ નહીં લઈએ.” , ત્યારે દયા લાવી મુક્તાવતીએ ત્રણેને મુક્ત કર્યો. રાજાના સૈનિક રથમાં નાખી તેમને લઈ ગયા. ત્રણે એવા! પિટાઈ ગયા હતા કે મહિનાઓને શેક, તેલ માલિશ અને. મલમ-પટ્ટા પછી હરવા-ફરવાને લાયક થઈ શકે. હવે તે વિવશ થઈને જ રાજા વનાભને છે મહિના સુધી પ્રતીક્ષા કરવાની હતી. કારણ કે છ મહિનાથી. પહેલાં હરવા-ફરવાને લાયક થઈ શકે તેમ ન હતા. એ પિટાઈને કારણે ભેગાસકિતનું સ્થાન પ્રતિરોધે લઈ લીધું હતું. રાજાએ નિશ્ચય કર્યું હતું કે શેઠ તે શું પાછા. આવશે ? સામે થતાં જ હું સેનાની મદદથી એ જાદુગર-- ણીઓને લાવીશ. જાદુ ઘરે જ ચાલે છે. અહીં કેવી રીતે જાદુ ચાલશે? * આશ્ચર્ય એ હતું કે રાજાને હજુ પણ સુબુદ્ધિ આવી ન હતી. એ પરિસ્થિતિ કાલું અને અધમુખની પણ હતી.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036476
Book TitlePunyapal Charit
Original Sutra AuthorN/A
AuthorPushkar Muni Upadhyay
PublisherLakshmi Pustak Bhandar
Publication Year1982
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size218 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy