________________ કર્મ-કૌતુક-૪ રાજા વનાભની રાણી સુંદરીને પિતાના પતિની જનાની ખબર ન હતી. એ તે બસ એટલું જ જાણતી હતી કે શેઠ પૂનમચન્દ્રના વશમાં કઈ મૈતાળ છે, તેની પાસે મારા માટે એમણે મતી લાલ અને હીરા મંગાવ્યાં છે. રાણી સુંદરી અણુવિધ્યાં લાલ અને હીરાનો હાર પહેરી દર્પણ સામે ઊભી રહી મનમાં ને મનમાં એ પિતાની સુંદરતા પર ખુશ રહેતી હતી. તેણે પોતાના પાળેલા પિપટને કહ્યું : રે પોપટ ! બતાવ, મારાથી પણ સુંદર કઈ છે? રાણી સંદરીને પિપટ જ્ઞાની અને અનેક ગુણોથી યુકત હતું. રાણીને ગર્વ ખંડિત કરતાં પોપટે માનવવાણીમાં કહ્યું : ': , . . * તમારાથી વધારે સુંદર સ્ત્રીઓ આ પિતનપુરમાં છે, પછી તમે તેમની સામે કયાં રહેશો ?" , આ સાંભળતાં જ રાણી ગુસ્સે થઈ ગઈ અને બોલી: “હવે હું તને જીવતો નહીં મૂકું. મારા મંઢ પર જ મારી નિંદા કરે છે ? . . . . . . . . . ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust