________________ પુણ્યપાલ ચરિત 27. પ્રિયે ! મારા પ્રેમની આવી મશ્કરી ન કર. તારા વિના હું સુખી રહી શકીશ? પરંતુ સાચું કહું છું કે વનમાં કાંટા-કાંકરા વાળા રસ્તા પર પગે ચાલવાનું છે. ઉપરથી તડકે.... તને કેટલું કષ્ટ પડશે.? તેથી તને. રોતે હતે.” . - “સ્વામી ! અનુભવીઓની કહેલી એક વાત કહું છું. જો જીવનમાંથી દુઃખ જતું રહે તે જીવનનો કોઈ આનંદ નથી. ઘણું લેકે સવારમાં ઊઠી સૌથી પહેલાં લીમડાનાં એક-બે પાન અથવા કઈ કડવી વસ્તુ ખાય છે. પછી એ. સ્વાદિષ્ટ ભજન કરે છે. તેને વિશેષ સ્વાદ અનુભવ કરી. મેળવે છે, સુખોને સાચો આનંદ દુઃખો પછી છે.” પુજ્યપાલ સિમત કરી બોલ્યા : હું તને જીતી શકો નથી. તું પણ ચાલ. એકથી. બે ભલા. વળી તું તે મારી અર્ધાગિની છે.” કનકમંજરી હસીને કહેવા લાગી પુરુષ નિશ્ચિત છે. સ્ત્રીને મરો છે. એકની અનેક હોય છે અને અનેકને એક જ હોય છે. એટલા માટે તે. છોડીને નથી જતા કે પરદેશમાં તમે બીજી કરી લેશે ?" પુણ્યપાલ બોલ્યો : તારા હોવા છતાં બીજી આવશે ? તું પણ એટલા: માટે નથી આવતી ને કે કોઈ બીજી આવી ન જાય !! કા! સાચું કહું છું. મારા હૃદયમાં તું જ છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust