________________ મ-કૌતુક- 3 405 પ્રસંગ વધતો જતો હતો. પતંગસિંહ મૂળ વિષય પર આવ્યા અને બોલ્યા: “તો પછી તમે ભેગાં મળી ગજવતીને પત્ર લખી આપ. હું કદલીવન રાતે જતો રહીશ.” મુક્તાવતી વિગેરેએ મળી પત્ર ગજવતી માટે લખી આવે અને પત્ર લઈ પતંગસિંહ ઉડણ–કામળા પર બેસી પતંગની જેમ આકાશમાં ઊડી ગયે. . . . . - " યથાસમય પતંસિહ કદલીવન પહોંચી ગયે. બહુ વિકટ વન હતું. અંધારું જ અંધારું. દિવસે પણ રાત - હર્તા. કદલીવનમાં, જેવું કે તેનું નામ હતું, કેળા વધારે હતી. લીલાં-લીલાં મેટાં અને ચીકણાં લાંદડાંવાળી કેળ કદલીવનનો વિસ્તાર પણ એજ સુધી હતો. પતંગ* સિંહ આટલા મોટા વનમાં ગજવતીને કેવી રીતે શોધે ? - સૌથી વધારે ડરે તે તેને માનવભક્ષી હાથીઓનો હતો. પતંગસિંહે એક ક્ષણ વિચાર કર્યો. પછી શિરાલ- જૂનની છાલમાંથી બનાવેલી પગડીનુમા ટોપી પહેરી અને અદશ્ય થઈ ગયો અને ઉડકામળા પર બેઠાં-બેઠાં જ, તેને આદેશ આપે–આ કદલીવનમાં ગજવતી જ્યાં પણ હોય, મને તેની પાસે પહોંચાડી દે. - કામળો પતંગસિંહને લઈ આકાશમાં ઊંચે ઊડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust. i, શ્રી રાજાર ર જ્ઞાન :