________________ 40 3 કમકૌતુક-૩ આવ્યું. પોતાની બધી પત્નીઓને ઐરાવત હાથીની વાત કહી સંભળાવી. મુક્તાવતી બેલી : બસ, આ બહાને તમે અમારી બહેન ગજવતીને પણ લઈ આવે. અમે ચારેય એક વૃક્ષની લતાઓ થઈ જઈશું. પાંચમી રનમંજરી તો છે જ. પછી આ નગર જ છોડી દઈશું.' પતંગસિંહ બેલ્યોઃ નગર તો છેડીશ પણ ફૂલકુમારીને સાથે લઈ છોડીશ. રાજાના આટલા દાવ છે, તે એક મારે પણ રહેશે.” લીલાવતીએ કહ્યું : હાય રામ ! અમારા પાંચથી તમારું મન નહીં ભરાય ! પુરુષોની તૃપ્તિ ક્યારેય નથી હોતી. દ્રૌપદીને પાંચ પાંચ પતિ હતા અને હાથની આંગળીઓની જેમ અમે. - તમારી પાંચ છીએ.” હીરાવતી બોલી : ની પાંચની સંખ્યા શુભ હોય છે. સ્વામી ! પાંચ ઈન્દ્રિયની જેમ અમે પાંચ છીએ. ' . . . .! પતંગસિંહ હ. મનમાં થયું કે કહી દઉં, તમારા nGun Aaradhak Trust