________________ -કમ-કૌતુક-૩ 383 કાલૂએ ફરી રાજાના કાન ભંભેર્યા. રાજા પણ ખુશ થઈ ગયા. તેમણે પતંગસિંહને સમાચાર મેકલ્યા કે મેતી લઈ આવો. પતંગસિંહે જવાબ મોકલાવ્યું કે એક મહિનાની અવધિ વિતવામાં હજુ કેટલાક દિવસો બાકી છે. નિશ્ચિત દિવસે જ આવીશ. ' કાલૂએ ફરી રાજાના કાન ભંભેર્યા. રાજા પણ ખુશ થઈ ગયા. તેમણે પતંગસિંહને સમાચાર મોકલ્યા કે મોતી લઈ આવો. પતંગસિંહે જવાબ મોકલાવ્યો કે એક મહિનાની અવધિ વિતવામાં હજુ કેટલાક દિવસે બાકી છે. નિશ્ચત દિવસે જ આવીશ. અહીં કેઈક રીતે મંત્રી અમિતવાહનને રાજા અને કાલૂ નાઈના ષડયંત્રની ખબર પડી ગઈ. એ પતંગસિંહ પાસે પહોંચ્યા અને કહ્યું “શેઠજી ! રાજાની દાનત સારી નથી. મને હમણાં - હમણાં ખબર પડી કે કાલૂ નાઈની વાતમાં આવી રાજા તમને મારી નાખી તમારી પત્નીઓ લેવા ઈચ્છે છે. એ પહેલા ઉપાયમાં નિષ્ફળ થયા. તમને સાવધાન કરવા આવ્યો છું.' ' . . . . . પતંગસિંહે કહ્યું : --- , , . . “મંત્રીવરે ! તમે ભલા માણસ છે. હું તમારો આભારી છું પણ એટલું કહું છું કે રાજા છેલ્લે પસ્તાશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust