SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ : 382 કમ–કૌતુક-૩ રનમંજરીએ મુક્તાવતીને પિતાનો પરિચય આપે. મુક્તાવતીએ મેટી બહેનનું સન્માન કર્યું. ત્યારે પતંગસિંહ આવી ગર્યો, પણ રત્નમંજરીનું સાહસ તેની સાથે બોલવાનું ન થયું. તેનાં કેટલાંય કારણો હતાં–મનની ગ્લાનિ અને ઝાંખપ તે હતી જ. એક કારણ બીજું થઈ ગયું. -રત્નમંજરીએ વિચાર્યું - “પ્રતીક્ષામાં નારી મોટી હોય છે. હું પહેલા બોલીશ 'તે નારીની દૃઢતાને કલંક લાગશે. જ્યારે એ પુરુષ હવા - છતાં પહેલાં નથી બોલતા, તો હું નારી થઈ કેમ બોલું ?' આ વખતે પણ બેલ-ચાલ ન થઈ ત્રણે રથમાં બેસી ભવન પર આવ્યાં. વિમાનને નાનું કરી રથમાં જ - મૂકી દીધું હતું. બ્રાહ્મણી પૂર્વવત્ ભેજન બનાવવા આવતી જ હતી. મુક્તાવતીને ભેદ જોઈ એ હેરાન થઈ ગઈ. તેણે કાલૂ નાઈને ફરી કહ્યું કાલું ! હવે તે બે થઈ ગઈ. શેઠ પૂનમચન્દ્ર એક - બીજી લઈ આવ્યા. એ મેતી પણ લઈ આવ્યા હશે.” કાલૂ બે, “તું ચિંતા કેમ કરે છે પંડિતાણી? એ તો વધારે સારું થઈ ગયું. આપણુ રાજા એકની જગ્યાએ બે પ્રાપ્ત કરશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036476
Book TitlePunyapal Charit
Original Sutra AuthorN/A
AuthorPushkar Muni Upadhyay
PublisherLakshmi Pustak Bhandar
Publication Year1982
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size218 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy