________________ 24 પુણ્યપાલ ચરિત-૧ - “પુયપાલ ! બે વખત રાજાએ તને માફી આપી. હવે ત્રીજી વાર નહીં આપે. આજે હું પણ કશું કહીશ નહીં. તેથી બધાએ જે કથન સ્વીકાર્યું છે, તેને પિતાના હિત ખાતર સ્વીકારી લે. મેં પણ એમ જ કર્યું છે. તું મારાથી વધી ગયે? હું તારો પિતા છું.”. પુણ્યપાલ બોલ્યા : પિતાજી! તમે અને મહારાજા બને સાંભળે. પિતાના સુખ માટે મનુષ્ય જૂઠું બોલે છે. પરંતુ હવે તેમને ભ્રમ દૂર થશે કે જૂઠું બોલવાથી કોઈ લાભ નથી થતો. માત્ર ' લાભને આભાસ છે. તે પછી કોઈ જૂહું શા માટે બેલશે ? હું મારી તે ધારણા છે કે સાચું બોલવામાં લાભ છે. ઇશ્વર વાદીઓ તે એમ પણ કહે છે કે સત્યમાં ઈશ્વર રહે છે. હું જૂહું કયારેય નહીં કહું. " રાજાએ પૂછ્યું : તે પછી શું કહે છે? પુણ્યપાલ બોલ્યો : ' - એ જ, જે હું પહેલાં બે વાર કહી ચૂક છું. દરેક મનુષ્ય પેતાના કૃતકર્મો પ્રમાણે સુખ-:ખ ભોગવે છે.” હવે રાજા પિતાની જાતને રોકી શકયા નહીં. તેમણે આદેશ એ છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust